શ્રી વિશ્વકર્મા ભગવાન મંદિર

ત્રણ પરગણા ગજ્જર સુથાર સમાજ
મુ. ઢીમા, તા. ધરણીધર, જી. વાવ-થરાદ તેજસ્વી તારલા સન્માન - 2024/25

અગત્યની નોધ :

1. શ્રી વિશ્વકર્મા ભગવાન મંદિર – ઢીમા મુકામે વિશ્વકર્મા જયંતીના શુભ અવસરે ત્રણ પરગણાં ગજ્જર સુથાર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
2. વર્ષ 2024 અને 2025ના સમયગાળા દરમિયાન લેવાયેલ પરીક્ષાઓમાં ૭૦ % કે તેથી વધુ માર્ક્સ સાથે ઉર્તીણ થયેલ સમાજના પ્રતિભાશાળી વિધાર્થીઓએ નીચે આપેલી માહિતી ભરવી.